કવિતા, દિલ થી

કોઈ દિ પુછ્યું તમારું નામ શું – ડો. જગદીપ નાણાંવટી

કોઈ દિ પુછ્યું, તમારૂં નામ શું, મૌન ના બબડાટનો અંજામ શું… શ્વાસના પગલા ભરૂં તારે નગર, આંગણે પૂગ્યા, હવે વિશ્રામ શું… આંખમાં આંજી સુરા નિરખો જરા, મૈકદામા નામ શું બદનામ ...

કવિતા, દિલ થી

સંબંધોના સથવારે મળતાં રહીશું – સુનીલ શાહ

સંબંધોના સથવારે મળતા રહીશું, એકમેકના પ્રેમમાં ઓગળતા રહીશું… ને સજાવી વસંતોની એ યાદોને, છેવટે પાનખરમાં નીખરતાં રહીશું… આમ તો વસીએ ભુમિ પર પણ, નભના તારા સમ ખરતા રહીશું… નથી આમતો ...

ગઝલ, દિલ થી

ભૌમિતીક ગઝલ – નયન દેસાઈ

લંબચોરસ ઓરડામાં એક સમય ઘૂંટાય છે, વક્ર રેખાઓ ક્ષણોની શ્વાસમાં છેદાય છે. શક્યતાનું એક પણ વર્તુળ નથી પૂરું થતું, હરક્ષણે કંપાસની તીણી અણી ભોંકાય છે. ચાલ, સંબંધોનું કોઇ કોણ માપક ...

કલમનો સથવારો, દિલ થી, નિબંધ

એક પ્રશ્નપત્ર – કવિ ઉદયન ઠક્કર

1. હાથ પરોવો હાથોમાં ને આંગળીઓની વચ્ચે રહેલી ખાલી જગ્યા પૂરો. 2. અને આમ તો તમે ય મારી વાટ જુઓ છો, કેમ, ખરું ને…….. “હા” કે “ના”માં જવાબ આપો. 3. ...

કલમનો સથવારો, વાર્તા

મિલીના ઘર તરફ… – યામિની ગૌરાંગ વ્યાસ

ડાયાલીસીસ બાદ શુભાંગી ગજબની સ્ફુર્તિ અનુભવતી હતી. પરંતુ એ લાંબુ ચાલે એમ ન હતુ. બંને કિડની કામ ન કરતી હોવાથી કિડની ટ્રાન્સપ્લાન્ટ જ આખરી ઉપાય હતો. સેવ લાઇફ ઇન્સ્ટીટ્યુટ ના ...

કલમનો સથવારો, નિબંધ

પુષ્પ : પમરાટ નુ કાવ્ય – કિંજલ વૈદ્ય

પુષ્પ ! આ શબ્દ સંભળતાં જ મનમાં સંવેદનાઓના અંકૂર ફૂટ્યાં હોય તેવું જણાવા લાગે. ચારેબાજુ મુલાયમ મુલાયમ વાતાવરણ છવાઈ જતું લાગે. પ્રસ્ફૂરિત થતી ઊષા અને અંકૂરીત થતી કળીની જુગલબંદી એક ...

કવિતા, દિલ થી

ગુજરાતી -અશોકકુમાર શાહ

હું મૂળ રહેવાશી ગુજરાત શબ્દશહ ગુજરાતી ભાષા મારી ગુજરાતી હું વ્યક્ત કરું છું વિચાર હું તો કરું છું પ્યાર ભાષા મારી ગુજરાતી મારું વતન સદાકાળ ગુજરાત મને દિલો થી પ્યાર ...

કવિતા, દિલ થી

આવું છે ગુજરાત – ભવ્ય રાવલ

આવું છે ગુજરાત ગુજરાત માં દરેક સવાર એક તહેવાર છે , ઉત્સવો મનાવવા માત્ર નિમિતની જરુર છે, નર્મદાના નીર અને ભોજન માં ખીર ઘેર ઘેર છે. પ્રેમ કેરો સાદ અને ...

કવિતા, દિલ થી

રસ્તો નથી જડતો -પરમાર રૂપેશ- (કવિ જલરૂપ-મોરબી)

આંખના આંસુથી ભરાય છે દરિયો; આ ખારા પાણીમાં રસ્તો નથી જડતો. લાગણીના સંબંધોથી સોહાય છે દરિયો; લાગણીની વાણીમાં રસ્તો નથી જડતો. પ્રેમના પ્યાલામાં પૂજાય છે દરિયો; આ બંધ સુરાઈમાં રસ્તો ...

કવિતા, દિલ થી

બે કવિતાઓ – જોષી હિતેશ એમ. ‘આગાઝ’ -

રક્ત “ રક્તધારાઓ વહિ ખુલ્લા ઝખ્મથી જ્યારે, કૈક અભિલાષાઓ હ્રદયની ટપકતી ત્યારે ; શોણલુ એક ત્રણ રંગ મહિ વિંટળાયુ, મુજ દેશ થશે આબાદ નવ જ્ન્મથી જ્યારે. હિંદ નાર બાહુપાશથી મુક્ત ...

view more

Copyright | Disclaimer

Developed by Soft 'N' Web

Powered By Indic IME